છૂટી જવુઁ._મોહમ્મદ અલી ભૈડુ,વફા,
ગઝલ
હાથથી એ જામનુઁ છૂટીજવુઁ.
ને હ્રદયની સુરાહીનુઁ ફૂટી જવુઁ.
વાળ આંખો માઁ કોઈ આવી ગયો,
લાગણીના તારનુઁ તૂટી જવુઁ .
ત્રીશઁકુ થઇ મંઝિલ બધી તરફડી,
ધૈર્યની થોડી હવા નુઁ ખૂઁટી જવુઁ.
કેસુડાના રંગ ફીક્કા થઇગયા ,
ભર વસંતે એમનુઁ રૂઠી જવુઁ.
વેદનાની ચાન્દની વરસી પડી,
કંટકોનુ આભમા ખૂઁપી જવુઁ.
_ મોહમ્મદ અલી ભૈડુ,વફા,
હાથથી એ જામનુઁ છૂટીજવુઁ.
ને હ્રદયની સુરાહીનુઁ ફૂટી જવુઁ.
વાળ આંખો માઁ કોઈ આવી ગયો,
લાગણીના તારનુઁ તૂટી જવુઁ .
ત્રીશઁકુ થઇ મંઝિલ બધી તરફડી,
ધૈર્યની થોડી હવા નુઁ ખૂઁટી જવુઁ.
કેસુડાના રંગ ફીક્કા થઇગયા ,
ભર વસંતે એમનુઁ રૂઠી જવુઁ.
વેદનાની ચાન્દની વરસી પડી,
કંટકોનુ આભમા ખૂઁપી જવુઁ.
_ મોહમ્મદ અલી ભૈડુ,વફા,
5 Comments:
At 12:52 AM,
The Poetry Tales said…
"વેદનાની ચાંદની વરસી પડી,
કંટકોનુ આભમા ખૂંપી જવું"
ઓહ..આહ..વાહ..!!
મોહમ્મદ ભાઈ,
દિલમાં ખૂંપી જાય એવી રચના..
વેદનાની પણ અલાયદી મજા હોય છે..
મજા પડી ગયી...
Dee
deegujju.blogspot.com
At 11:41 PM,
...* Chetu *... said…
heart touchable...
At 11:41 PM,
...* Chetu *... said…
heart touchable..!
At 6:02 PM,
Anonymous said…
વાળ આંખો માઁ કોઈ આવી ગયો,
લાગણીના તારનુઁ તૂટી જવુઁ .
કેસુડાના રંગ ફીક્કા થઇગયા ,
ભર વસંતે એમનુઁ રૂઠી જવુઁ.
khoob j saras... daad kubul karsho.
At 12:04 AM,
Anonymous said…
ek be shermaaM chhand dosh
jovaa male chhe.
Post a Comment
<< Home