બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Wednesday, January 31, 2007

ગાઁધી*મોહમ્મદઅલી’વફા’

મર્સિયો

કેટલો તુજને અમે છેતર્યો ગાઁધી
તારીજ અહિઁસાથી કોતર્યો ગાઁધી

જ્યાઁ મળ્યો મોકો છેદી તને દીધો
ગોડસેની ગોળીએ વેતર્યો ગાઁધી

દેશમાઁ રહીને અમારા સાચુઁતુઁ બોલ્યો
ત્રણ ત્રણ ગોળીઓથી નીતર્યો ગાઁધી


તે પછી ગાઁધીતને બાપુ બનાવ્યો
અઢળક ખાદી આઁટીએ સોઁતર્યો ગાઁધી

હેબતાઈ ગયા ;વફા’ભક્તો ગાઁધીના
કોઇ વાતમાઁ ન કોઇએ જોતર્યો ગાધી.


*મોહમ્મદઅલી’વફા’
30જાન્યુ.2007
Filed under marsias 30jan.2007


હોગા ગાઁધી

પ્યારકી રાહ દીખા દુનિયાકો
રોકે જો નફરત કી આઁધી
તુમસે કોઇ ગોડસે હોગા
મરના હો તો હોગા ગાઁધી

પ્યારકી રાહ દીખા દુનિયાકો

3 Comments:

  • At 5:12 AM, Anonymous Anonymous said…

    વેશ વાણી વતૅને હસતી હતી જે સાદગી, રમતી રહી છે આજ પણ ક્યાંક સંતો સંગસી !!
    આંધી ઓ છો ઉંમટે ને અંધતા આભે અડે,સત્યની પદ પંકતી ના કોઈ વટોળો નડે !

     
  • At 5:13 AM, Anonymous Anonymous said…

    www.vishwadeep.wordpress.com

     
  • At 5:47 AM, Blogger BHARAT SUCHAK said…

    bahu sunder kavita

     

Post a Comment

<< Home

 
Web Site Counter
Counters