સપના-મોહમ્મદઅલી ભૈડુ’વફા’
રાતા સપના.
માતા સપના.
તુ આવી ગઈ
સાચા સપના.
ઇચ્છા દરિયો,
કાંઠા સપના.
કલ્પના મોતી,
ધાગા સપના.
મૌનની વાચા,
ભાષા સપના.
નિન્દ્રા તૂટી,
જાગા સપના.
સુંઘી રાતો,
પીધા સપના.
પંખી ઉડ્યન,
પાંખો સપના.
કોણ ખરીદે,
તૂટા સપના.
લો ધરી દઊઁ
મારા સપના.
ઉગાડ તુ પણ
તારા સપના.
મોહમ્મદઅલી ભૈડુ’વફા’
બ્રામ્પટ્ન,કેનેડા 1સપ્ટે.2005
માતા સપના.
તુ આવી ગઈ
સાચા સપના.
ઇચ્છા દરિયો,
કાંઠા સપના.
કલ્પના મોતી,
ધાગા સપના.
મૌનની વાચા,
ભાષા સપના.
નિન્દ્રા તૂટી,
જાગા સપના.
સુંઘી રાતો,
પીધા સપના.
પંખી ઉડ્યન,
પાંખો સપના.
કોણ ખરીદે,
તૂટા સપના.
લો ધરી દઊઁ
મારા સપના.
ઉગાડ તુ પણ
તારા સપના.
મોહમ્મદઅલી ભૈડુ’વફા’
બ્રામ્પટ્ન,કેનેડા 1સપ્ટે.2005
1 Comments:
At 9:17 AM, Anonymous said…
આપની ટૂંકી બહર ની રચના વાંચી ઘાયલ સાહેબ ની એક રચ્ના યાદ આવી ગઈ.
કુંતલ્
બાદલ
કીકી
કોયલ
આંસુ
હલચલ
જીવન
જંગલ
સંશય
સોમલ
શાયર
પાગલ
સારસ
'ઘાયલ'
શ્રી અમ્રુત ઘાયલ
જય ગુર્જરી
ચેતન ફ્રેમવાલા
Post a Comment
<< Home