બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Tuesday, May 02, 2006

કહ્તે હૈઁ હમ ભી કલ્મ સે એક દિલ કી બાત.

અસ્સલામોઅલયકુમ(વ.બ.)
ગુજરાતી જગતના વાઁચકો,ચાહકો,સર્જકો,વિવેચકો અને ગુજરાતી ભાષાને શુઁશાઁ પૈસા ચારના મહેણા,ટોણા થી બચાવવા ની જેહાદ લઈ નીક્ળેલા બ્લોગરો,વેબના મિત્રો.આ સાથે હુઁ આપના હાથ કમળ(અથવા લોહ દસ્તો)મા “બાગે વફા” લઈની ઉપસ્થિત થયો છુઁ.બાગેવફા એ મારી રચનાની ડાયરી હશે. જ્યારે “બઝમે વફા”મા સર્વે,સર્જકોને ભાવ ભીનુ આમંત્રણ પાઠવતાઁ આનઁદની લાગણી અનુભવુઁછુ.
બઝમેવફા,મા કવિતા,ટુઁકાલેખો,લલિતનિબન્ધો,ટુઁકીવાર્તા વિ.મોકલી શકોછો.
તમામા લખાણ” ગુજરાતી યુનીકોડ” મા હોવુઁ જરુરી છે.
ગુજરાતી યુનીકોડ,નીચેની સાઇટ પરથી લોડ કરી શકય છે.

hhttp://www.dhavalshah.com/layastaro/
my email:
abhaidu@yahoo.com

આપનો
મોહમ્મદઅલીભૈડુ”વફા”

3 Comments:

  • At 5:09 AM, Anonymous Anonymous said…

    Congratulations and welcome to the world of blogging! - SV ( http://forsv.com/guju/ )

     
  • At 10:49 AM, Anonymous Anonymous said…

    અસ્સ્લમોઅલય્કુમ વ.વ. , મામાજી, “બજમેવફા” અને “બાગેવફા” બ્લોગ ની શરુઆત પ્રશંસાપાત્ર છે. અભિનંદન. લુવારા ગામના માટે ગૌરવની વાત છે. દુઆ છે કે ખુદા તમને ગુજરાતી સાહિત્યની સેવા કરવાની વધુ શકિત આપે.(આમીન)

    બાબુ પાંચભાયા

     
  • At 5:13 PM, Anonymous Anonymous said…

    અસ્સલામો અલયકુમ,
    ભાઇ મોહમ્મદ અલી ભૈડુ “વફા” સા.
    "બાગે વફા” અને “બઝમે વફા” નામે બ્લોગો શરૂ કરીને તમોએ સાહિત્યક્ષેત્રે અમૂલ્ય સેવા ચાલુ કરી છે. દિનપ્રતિદિન તમારી આ પ્રવ્રુતિ વધુ વિકસે, એવી અલ્લાહથી દુઆ છે.
    તમે શરૂ કરેલા આ બ્લોગો થકી મંદ પડી ગએલ મારો ગઝલનો શોખ ફરી જાગ્રત થયો, ખરૂ કહું તો પ્રેરણા મળી. અલ્લાહને મંજુર હશે,તો ગઝલો લખી મોકલતો રહીશ.
    સુલેમાન દેસાઇ “જિદ્દી લુવારવી”
    કેમ્બ્રીજ,કેનેડા 28મે2006

     

Post a Comment

<< Home

 
Web Site Counter
Counters